Skip to main content

Posts

Narendra damodardas modi | Indian prime minister_69th birthday

Recent posts

વિશ્વમાં ટોપ 300 યુનિવર્સિટી માં ભારત ની કેટલી યુનિવર્સિટી અને ટોપ 1300 યુનિવર્સિટી માં કેટલી યુનિવર્સિટી નો સમાવેશ થાય છે. | How many Indian universities are in the top 300 universities in the world and how many universities are in the top 1300 universities?

વિશ્વની ટોપ 300 યુનિવર્સિટી માં ભારત ની એક પણ યુનિવર્સિટી સમાવેશ નહિ ભારત પ્રાચીન કાળ થી શિક્ષણ ના ક્ષ્રેત્રમાં ઘણું ઊંચું સ્થાન ધરાવતું આવે છે. પહેલા ના સમય માં ઋષિ મુનિઓ દ્વારા જંગલ માં એક પોતાના આશ્રમમાં લોકો ને શિક્ષણ આપવા માં આવતું હતું .અત્યારના સમય માં વિદ્યાર્થીને શિક્ષણ આપવા માટે તેને સ્કૂલ માં મોકલવામાં આવે છે.
પેહલા ના સમય માં આપણાં  ભારત દેશ ની  મહાવિદ્યાલયો વિશ્વ વિખ્યાત હતી . જેમ જેમ સમય આગળ અને આગળ વધતો રહ્યો તેમ તેમ તેની  ખ્યાતિ માં કોઈક -કોઈક અંશે ધટાડો થવા લાગ્યો. અત્યારે ભારત દેશ માં કોઈએ વિચાર્યું ન હતું એવો સમય આવી ગયો છે. જે દેશ પોતે એક ઋષિ મુનિ ના પવિત્ર અને આદર્શ ભર્યા શિક્ષણ ના નામે ઓળખાતો હતો એ આજે વિશ્વમાં માત્ર એક નામ બની ને રહી ગયું છે.ટાઈમ્સ હાયર એજ્યુકેશન ગ્લોબલ રેન્કિંગ દ્વારા કરવામાં આવેલ એક સર્વે પ્રમાણે ભારત પહેલા 300 મહાવિદ્યાલયમાં પોતાનું સ્થાન અંકિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. ભારત છેલ્લે વિશ્વમાં ટોપ 300 મહાવિદ્યાલયમાં સ્થાન બનાવવા માં ગયા વર્ષે સફળ રહ્યું હતું.ગયા વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ,બેંગ્લોર એ આ શ્રેણી માં સ્થાન બંનાવમાં સફળ રહ…

what are the step taken by gujrat state on 16th september to stop air pollution? | હવા ના પ્રદૂષણ રોકવા માટે ગુજરાત રાજ્ય દ્વારા શું પગલું લેવામાં આવ્યું છે?

હવા પ્રદૂષણ ની માત્રા ઘટાડવા માટે ગુજરાત રાજ્ય દ્વારા 16 મી સપ્ટેમ્બરે માં લેવામાં આવેલ પગલાં


21 મી સદી માં વિશ્વ માં હવા , પાણી  અને જળ નું પ્રદુષણ ખુબ વધી રહ્યું છે. અત્યાર ના સમય માં વિશ્વ ના બધા દેશ પર્યાવરણ  માં ફેલાતા પ્રદૂષણ ને કારણે ઘણા ચિંતીત છે .આ બાબત ને ધ્યાન માં રાખી ને બધા દેશ માં જાગૃપ્તા લાવવા માટે અવાર-નવાર સંમેલન તથા કાર્યક્રમો નું આયોજન થતું હોય છે.


હવા ના પ્રદુષણ ના કારણે શ્વાસ લેવામાં પણ પણ તફ્લીક પાડવા લાગી છે.આ બધા  ને નિયંત્રણ માં લાવવા ભારત ના ગુજરાત રાજ્ય માં 16  સપ્ટેમ્બર  ,2019 ના રોજ શરૂઆત કરવા માં આવશે.

આ યોજનાના ભાગ રૂપે  હવા પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે રાજ્ય માંથી 170 થી વધારે ઉધૌગો જોડાશે.
કેવડીયા કોલોની ખાતે એમીશન ટ્રેડીંગ સ્કીમ ફોર પાર્ટીક્યુલેટ મેટરના લોન્ચીંગ માટેના વર્કશોપમાં વન અને પર્યાવરણ વિભાગ ના અધિક મુખ્ય સચિવશ્રી અને જી.પી.સી.બી ના અધ્યક્ષ ડો. રાજીવકુમાર ગુપ્તા, અમેરીકાની શિકાગો યુનીવર્સીટીના પ્રધ્યાપક ડો. માઇક્લ ગ્રીનસ્ટોન અને ડો. અનંત સુદર્શન સહીતના મહેમાનો તથા ગુજરાતના ઔદ્યોગિક એશોશીએશનના હોદ્દેદારો અને સભ્યો સહિત 500 જેટલા સહભાગીઓ હાજર …

what proof required for driving license ? | ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કયા પુરાવા જરૂરી છે ?

ડ્રાયવીંગ લાયસન્સ મેળવવા માટે કયાં પુરાવા જરૂરી છે.
દરેક વયના લોકો બાઇક ચલાવવા અથવા કાર ચલાવવાનું પસંદ કરે છે.તેઓ સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે અને બીજાઓ પર આધાર રાખ્યા વગર એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરવામાં સમર્થ હોય છે.

સૌ પ્રથમ લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે, કમ્પ્યુટર દ્વારા નોલેજ ટેસ્ટ પાસ થવું જરૂરી છે.
નિયમો અને ટ્રાફિકના નિયમો જેવા વિષય અને ટ્રાફિક સહીના પરીક્ષણનો સમાવેશ થાય છે. પરીક્ષામાં રેન્ડમ સમયે 15 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાંથી 11 પ્રશ્નોના પરીક્ષણ માટે યોગ્ય જવાબ આપવા જરૂરી છે.
એક પ્રશ્ન માટે 48 સેકન્ડ ફાળવામાં આવે છે.
જો કોઈ પહેલા પ્રયાસ માં નીષ્ફ્ળ થાય તો તે 1 દિવસ પછી ફરીથી હાજર થઇ શકે છે.
જે વ્યક્તિ પાસે લર્નિંગ લાઇસન્સ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને તે હાલના ડ્રાઇવિંગ લાઇસન્સમાં ડ્રાઇવિંગ લાઇસન્સની વધારાની કેટેગરી માટે અરજી કરવા માંગે છે , તો તેને ફરીથી કમ્પ્યુટર ની પરીક્ષા દેવાની હોતી નથી.

કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ફરજિયાત છે.
લર્નિંગ લાઇસન્સ મળે પછી તેને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 30 દિવસ પછી જવાનું હોય છે. 
લર્નિંગ લાઇસન્સ પછી ફક્ત 6 મહિનાનો સમય હો…

Chandrayaan 2 Mission Live Update | ચંદ્રયાન 2 મિશન લાઈવ અપડેટ

ચંદ્રયાન 2 લાઇવ અપડેટચંદ્રયાન 2 ભ્રમણકક્ષાએ ચંદ્ર સપાટી પર લેન્ડર વિક્રમ સ્થિત કર્યું છે અને તેની પ્રથમ તસવીર ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ને આપી હતી, અવકાશ એજન્સીના વડા કે શિવાન એ કહ્યું . 

લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પર ઉતરાણથી 2.1 કિલોમીટર દૂર સંપર્ક ગુમાવ્યા પછી ભારતનું પ્રથમ મિશન એક આંશિક સફળતા હતું. લેન્ડર પ્રજ્ઞાન રોવર લઈ ગયા. એક દિવસ પેલા ચંદ્રના મિશનને  ઝટકો લાગ્યો હતો અને જ્યારે ચંદ્ર પર વિક્રમ ને સહેલાઈથી ઉતારવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. અવકાશ એજન્સીના વડા કે.શિવાન એ જણાવ્યું હતું કે સંપર્ક હજુ સ્થાપિત થયેલ છે. “અમને ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું સ્થાન મળ્યું છે અને ઓર્બિટરે લેન્ડરની થર્મલ ઇમેજ ક્લિક કરી છે. પરંતુ હજી સુધી કોઈ સંદેશ વ્યવહાર થઈ નથી. અમે સંદેશ વ્યવહાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, ” અવકાશ એજન્સીના વડા કહ્યું કે તે સખત ઉતરાણ કરતું હોવું જોઈએ, પરંતુ વિક્રમ મોડ્યુલને નુકસાન થયું હતું કે કેમ તે હજી સ્પષ્ટ નથી. ગઈકાલે આંચકો લાગ્યો હોવા છતાં, ઇસરોનું કહેવું છે કે ચંદ્રયાન 2 મિશન  90 થી 95 ટકા હાંસલ થયા છે અને તે લેન્ડર સાથે સંદેશ વ્યવહાર ખોટવા છતાં ચંદ્ર વિજ…

ગણેશ વિસર્જન બાદ પર્યાવરણ ને થતા નુકસાન અને તેને અટકાવા ના વૈકલ્પિત ઉપાયો

ગણેશ વિસર્જન
પર્યાવરણમિત્ર  ગણેશ ચતુર્થી તહેવાર માટે વ્યાપક અભિયાનો પહેલાથી જ ચાલુ છે પરંતુ હજી પણ સમાજનો મોટો વર્ગ ચિરોડીના ચૂનાની (plaster of paris) મૂર્તિઓ અને રાસાયણિક પેઇન્ટથી થતાં પ્રદૂષણ અને પર્યાવરણીય નુકસાનથી અજાણ છે.કેટલાક લોકો બધાને આકર્ષિત કરવા માટે કરતા હોય છે પણ તેઓ મૂર્તિઓને લીધે થતા પર્યાવરન ને થતા નુકશાન ને ભુલી જાય છે . 2019 માં, ગણેશવિસર્જન તહેવારની તારીખ 12 સપ્ટેમ્બર છે. ચિરોડીના ચૂનો (પીઓપી) એ કુદરતી રીતે થતી સામગ્રી નથી અને તેમાં જિપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ શામેલ છે. મૂર્તિઓને પાણીમાં ઓગળવા માટે ઘણા મહિના લાગે છે અને આ પ્રક્રિયામાં તળાવ, અને દરિયાનાં પાણીને ઝેર આપવામાં આવે છે.તેના થી થતા નુકસાનો ગણેશ ચતુર્થીની મૂર્તિઓથી થતા પ્રદૂષણથી ઇકોસિસ્ટમને નુકસાન થાય છે, માછલીઓનો ભોગ બને છે.જળાશયોમાં ગણેશ મૂર્તિઓનું બેદરકાર ડમ્પિંગ પાણીના કુદરતી પ્રવાહને અવરોધે છે. આનાથી મચ્છર અને અન્ય હાનિકારક જીવાતો સ્થિર થાય છે અને સંવર્ધન થાય છે. પ્રદૂષિત પાણી ત્વચાના રોગો સહિત અનેક રોગોનું કારણ બને છે.ચિરોડીના ચૂનાની ગણેશ મૂર્તિઓ અને તેમાં વપરાતા રાસાયણિક પેઇન્ટ્સ દ્વ…

ગુજરાત માં સતત બે વર્ષ ઓછા વરસાદ બાદ મેઘરાજા ની કૃપા

ગુજરાત માં વરસાદ ના કારણે  લીલા લહેર થઈ 
ગુજરાત માં સતત બે વર્ષ ઓછા વરસાદ ના કારણે ધણી મુશ્કેલી બાદ આ વર્ષે મેઘરાજા ના કારણે ઘણો વરસાદ થયો છે.ગુજરાત માં વસતા લોકો વરસાદ ના કારણે આનંદ અનુભવી રહ્યા છે. ગુજરાત માં અત્યાર સુધી માં  98.52% વરસાદ પડી ગયો છે.હજી પણ ગુજરાત માં ઘની જગ્યાએ  મેઘરાજા વરસાદ વરસાવી રહ્યા છે. ગુજરાત માં વરસાદ 100% થાય એમાં કોઈ નવાઈ નહિ. ગુજરાત ના લગભગ બધા ડેમ ભરાય ગયા છે.આવતા બે વર્ષ સુધી ગુજરાત માં પાણી ની અછત નહિ રહે. થોડા દિવસ થી ગુજરાત માં વરસાદ પાછો પડી રહ્યો છે.ખાસ કરીને ઉત્તર ગુજરાત ,કચ્છ  અને સૌરાષ્ટ્રમાં ઘોધમાર વરસાદ પડી રહ્યો છે.અત્યાર સુધી માં  98.52% વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા બે ત્રણ દિવસ માં ભારે વરસાદ પડી શકે છે.
મુખ્ય ચાર શહેર માં પડેલો વરસાદ અમદાવાદ  : 22 ઇંચ વડોદરા       :  64 ઇંચ રાજકોટ      :  45 ઇંચ સૂરત           : 54 ઇંચ 
 ક્યાં ઝોન માં કેટલો વરસાદ પડયો :

કચ્છ : 119.19 ટકા દક્ષીણ ગુજરાત  :109.88 ટકા મધ્ય ગુજરાત : 95.43 ટકા સૌરાષ્ટ્ર : 86.62 ટકા ઉત્તર ગુજરાત : 80.01 ટકા આ વખતે કચ્છ માં 119 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાત ના 121…