Skip to main content

Posts

Showing posts from August, 2019

ભારત માં કેટલા રાજ્ય અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે.(How many states and Union Territories are located in India ?).

ભારત દેશ માં આવેલ રાજ્ય અને તેની વિધાનસભા તથા તેની બેઠકો કેટલી છે તે વિશે જાણો
ભારતમાં હાલમાં 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. જો કે, આ વિભાજન પછી, દેશમાં 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો હશે.
ભારત દેશ ના રાજ્યો 
રાજ્ય           : ગુજરાત વિધાનસભા  : ગાંધીનગરબેઠકો          : 182રાજ્ય           :   અરુણાચલ પ્રદેશ વિધાનસભા  :  ઇટાનગરબેઠકો          : 60 રાજ્ય      :આંધ્રપ્રદેશ
વિધાનસભા  :  હૈદરાબાદ બેઠકો           :  175
રાજ્ય           :  છત્તીસગઢ   વિધાનસભા  :  રાયપુરબેઠકો          : 90રાજ્ય           : બિહાર વિધાનસભા  : પટનાબેઠકો          : 243
રાજ્ય           :  ગોવા વિધાનસભા  :  પનાજીબેઠકો          : 40રાજ્ય           : હરિયાણા વિધાનસભા  : ચંદીગર્હ((પંજાબ સાથે વહેંચાયેલું છે)

Top 10 Mobile in india and see the feature of the mobile.

 Top-10 Mobile in the India 1) Huawei P30 Pro  Price                      :  Rs. 63,990Performance         :  Octa core (2.6 GHz, Dual Core + 1.92 GHz, Dual core + 1.8 GHz, Quad core) HiSilicon Kirin 8 GB RAMDisplay                   :  6.47 inches (16.43 cm) 1080x2340 px, 398 PPI OLEDCamera                  :  40 MP + 20 MP + 8 MP Triple Primary Cameras ,Dual-color LED Flash, 32 MP  Front CameraBattery                   :  4200 mAh , Super Charging , USB Type-C port
2) Apple iPhone XS Max  Price                       : Rs. 86,999Performance          :  Hexa Core (2.49 GHz, Dual Core + 1.52 GHz, Quad core) Apple A12 Bionic , 4 GB RAMDisplay                   :  6.5 inches (16.51 cm) 1242x2688 px, 456 PPI OLEDCamera                   :  12 MP + 12 MP Dual Primary Cameras Quad ,LED True Tone Flash ,7 MP Front CameraBattery                    :  3174 mAh, Fast Charging, Non-Removable


3) Samsung Galaxy S10 Plus
Price                         :  Rs. 66,500Performance            :  Octa core (2.7…

Top 15 rechest people in the world and Who from India ranks in this list ?

TOP 15 rechest person in the world

  15)Sergey Brin
  Sergey Brin is the co-founder of Google.
  Net Worth : $49.3 Billion
  14)Alice Walton
  Heiress to the Walmart fortune.
  She founded the Llama Company in     1988, but it has since closed down.
  Net Worth: $49.4 Billion

  13)Jim Walton
  He is on the Walmart board of directors,  and CEO of his own company, Arvest Bank.
  Net Worth : $50.3 Billion
  12)Larry Page
  Larry Page is the co-founder of Google
  Net Worth : $50.3 Billion

  11)Mukesh AmbaniMukesh Ambani is an Indian business   magnate, currently chairman, managing    director and largest shareholder of Reliance Industries Limited (RIL). Net Worth :  $52.6 Billion
 10)Michael BloombergMichael Bloomberg is the founder and   CEO of Bloomberg L.P, the financial data  and media company. Michael Bloomberg is an American entrepreneur and politician.
 Net Worth :  $53.9 Billion 9)Francoise Bettencourt Meyers
Francoise Bettencourt Meyers became the reigning L’Oreal heiress when her mother passed…

સોનાના ભાવમાં દિવાળી પેહલા જ ઇતિહાસ રચાયો 40000 રૂપિયા અમદાવાદમાં : રૂપિયો ડોલર સામે તૂટ્યો

સોનાના ભાવમાં દિવાળી પેહલા જ ઇતિહાસ રચાયો 40000 રૂપિયા 
ચાંદી રૂપિયા 1200  ઉછળીને 45,700 એ પહોંચી .  ડોલર સામે રૂપિયો 36 પૈસા તૂટીને 72.02 એ પહોંચ્યો. સેન્સેકસ  માં 793 અને નિફટી માં 228 પોઇન્ટ નો ઉછાળો આવ્યો . અમેરિકા અને ચીન વચ્ચે  ટ્રેડવોર ના પગલે બનતા વૈશ્વિક બજારોમાં ડોલર વધુ મજબૂત બનવાથી ભારતીય બજારોમાં પણ તેની અસર જોવા મળી હતી.  ડોલર મજબૂત થવાથી આયાત પર પડતા ખર્ચ ઊંચકાતાં અમદાવાદ માં સોના અને ચાંદી ના ભાવ ભાવ માં ક્રમશઃ 40000 રૂપિયા અને  45,700 એ પહોંચી ગયા. ડોલરની મજબૂતાઈના પગલે નાણાંમંત્રી એ એફપીઆઈ પાર લાદેલા ચાર્જ પાછો ખેંચી લેવા સહિતના અન્ય પગલાંની જાહેરાત કરતા શેરબજાર માં ચોમેરથી નીકળેલ નવી લેવાયેલી સેન્સેકસમાં 793 અને નિફટી માં 228 પોઇન્ટ નો ભારે વધારો નોંધાયો હતો.   ટ્રેડવોર પ્રબળ અહેવાલોની બજાર પાર પ્રતિકૂળ અસર થયા બાદ અમેરિકા    આ મુદ્દે સમજૂતી કરવાની વાત કરતા બજારમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો .

how many countries are in G7 summit and which country is hosting the G7 summit in 2019 and who will be hosting country in 2020?

What Is the Group of Seven (G-7)  ?
The Group of Seven (G-7) is a forum of the seven countries with the world's largest developed economie . whose government leaders meet annually on international economic and monetary issues. The Presidency of the G-7 is held by each of the member countries in turn. 

The European Union is sometimes considered an eighth member of the G-7, since it holds all the rights and responsibilities of full members except to chair or host the meeting. The 45th G7 summit was held on 24 to 26 August 2019, France.
According to senior admin official, Donald Trump(United States's President) and Emmanuel Macron(France's President) had agreed that Russia should be invited to the 2020 G7 Summit.

Core G7 country :
United StatesUnited Kingdom   Canada        France             Germany         Italy             Japan       European Union
Guest Invitees (Countries) in 2019 :India             Burkina Faso         Chile    EgyptAustralia  South Africa             Spain…

BJP leader Arun Jaitley passes away after prolonged illness

BJP leader Arun Jaitley passes away after prolonged illness
Former Union minister Arun Jaitley died at AIIMS on Saturday, the hospital announced.
Jaitley, 66, was undergoing treatment at the hospital for several weeks.


It is with profound grief that we inform about the sad demise of Arun Jaitley, the AIIMS said in a brief statement.
Jaitley was rushed to the All India Institute of Medical Sciences here on August 9 after he complained of breathlessness and restlessness.
As finance minister, Arun Jaitley presented all of the Narendra Modi government 1.0's budgets. However, due to his ill health, he was unable to present the 2019 Interim Budget, which was instead presented by his colleague Piyush Goyal.
After the Bharatiya Janata Party's victory in the 2014 Lok Sabha election, Arun Jaitley wrote to Prime Minister Narendra Modi requesting that he not be given any responsibilities in the new government as he wanted to focus on his health.
A lawyer by profession, Arun Jaitley was among the…

દવાના પેકેટ પર લાલ રંગની લીટી હોય તો ખરીદતી વખતે ધ્યાન માં રાખવા જેવી બાબત

દવાના પેકેટ પર લાલ રંગની લીટી હોય તો ખરીદતી વખતે જરૂર વાંચો

                      જયારે લોકો અનશક્તિ કે પછી બીમાર પડે છે તો ડોક્ટર પાસે જવાને બદલે મેડીકલ સ્ટોર માં જાય છે અને કઈ પણ સમજ્યા-વિચાર્યા વગર દવા ખરીદે છે. આમ કરવાથી ઘણી વાર બીમારી જતી રહે છે પણ કોઈક વાર તેનું ગંભીર પરિણામ પણ આવી શકે છે. જો તમે દવા ખરીદતી વખતે જોયું હોય તો દવાના પેકેટ પર લાલ રંગની પટ્ટી હોય છે. શું તમે જાણો છો કે આનો અર્થ શું થાય. લાલ રંગ ની પટ્ટી વિષે ડોક્ટર ને વધારે ખબર હોય છે પણ અમુક લોકોને તેની જાણકારી નથી હોતી અને ડોક્ટર ની સલાહ લીધા વગર જ મેડીકલ માંથી દવા ખરીદે છે અને મુશ્કેલી ઓછી કરવાને બદલે ક્યારેક વધી જાય છે. માટે દવા ખરીદતી વખતે ધ્યાન માં રાખવું ખુબજ જરૂરી છે.                 દવાઓના પેકેટ પર બનેલી લાલ પટ્ટી નો અર્થ એ થાય છે કે ડોક્ટરે લખેલી ચિઠ્ઠી વગર આ દવા ન તો વેચી શકાય છે ન તો ડોક્ટરની સલાહ વગર તેનો ઉપયોગ કરાય છે.એન્ટીબાયોટીક દવાઓનો ખોટી રીતે થતો ઉપયોગ અટકાવવા માટે દવાના પેકેટ પર લાલ રંગ ની પટ્ટી લગાવવામાં આવે છે. ઘણી દવાઓ પર Rx લખેલું હોય છે જેનો અર્થ એ થાય છે કે આ દવા ફક્ત ડોક્ટર ની સલાહ લઈ…