સોનાના ભાવમાં દિવાળી પેહલા જ ઇતિહાસ રચાયો 40000 રૂપિયા અમદાવાદમાં : રૂપિયો ડોલર સામે તૂટ્યો

સોનાના ભાવમાં દિવાળી પેહલા જ ઇતિહાસ રચાયો 40000 રૂપિયા 


 • ચાંદી રૂપિયા 1200  ઉછળીને 45,700 એ પહોંચી .

 •  ડોલર સામે રૂપિયો 36 પૈસા તૂટીને 72.02 એ પહોંચ્યો .

 • સેન્સેકસ  માં 793 અને નિફટી માં 228 પોઇન્ટ નો ઉછાળો આવ્યો .

   

   

  •   અમેરિકા અને ચીન વચ્ચે  ટ્રેડવોર ના પગલે બનતા વૈશ્વિક બજારોમાં ડોલર વધુ મજબૂત બનવાથી ભારતીય બજારોમાં પણ તેની અસર જોવા મળી હતી.

  •  ડોલર મજબૂત થવાથી આયાત પર પડતા ખર્ચ ઊંચકાતાં અમદાવાદ માં સોના અને ચાંદી ના ભાવ ભાવ માં ક્રમશઃ 40000 રૂપિયા અને  45,700 એ પહોંચી ગયા.

    

    

  •  ડોલરની મજબૂતાઈના પગલે નાણાંમંત્રી એ એફપીઆઈ પાર લાદેલા ચાર્જ પાછો ખેંચી લેવા સહિતના અન્ય પગલાંની જાહેરાત કરતા શેરબજાર માં ચોમેરથી નીકળેલ નવી લેવાયેલી સેન્સેકસમાં 793 અને નિફટી માં 228 પોઇન્ટ નો ભારે વધારો નોંધાયો હતો.

  •   ટ્રેડવોર પ્રબળ અહેવાલોની બજાર પાર પ્રતિકૂળ અસર થયા બાદ અમેરિકા    આ મુદ્દે સમજૂતી કરવાની વાત કરતા બજારમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો .

   

   

Comments

Post a comment

Popular posts from this blog

ભુતિયા ગામ એક નિર્મળ ગામ

Chandrayaan 2 Mission Live Update | ચંદ્રયાન 2 મિશન લાઈવ અપડેટ

what proof required for driving license ? | ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કયા પુરાવા જરૂરી છે ?