ભારત માં કેટલા રાજ્ય અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે.(How many states and Union Territories are located in India ?).

ભારત દેશ માં આવેલ રાજ્ય અને તેની વિધાનસભા તથા તેની બેઠકો કેટલી છે તે વિશે જાણો


 

  • ભારતમાં હાલમાં 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. જો કે, આ વિભાજન પછી, દેશમાં 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો હશે.

     


ભારત દેશ ના રાજ્યો         


રાજ્ય           : ગુજરાત

વિધાનસભા  : ગાંધીનગર

બેઠકો          : 182

 

રાજ્ય           :   અરુણાચલ પ્રદેશ 

વિધાનસભા  :  ઇટાનગર

બેઠકો          : 60

 

      
રાજ્ય            :  આંધ્રપ્રદેશ
વિધાનસભા  :  હૈદરાબાદ
બેઠકો           :  175

રાજ્ય           :  છત્તીસગઢ  

વિધાનસભા  :  રાયપુર

બેઠકો          : 90

 

રાજ્ય           : બિહાર

વિધાનસભા  : પટના

બેઠકો          : 243


રાજ્ય           :  ગોવા

વિધાનસભા  :  પનાજી

બેઠકો          : 40

 

રાજ્ય           : હરિયાણા

વિધાનસભા  : ચંદીગર્હ((પંજાબ સાથે વહેંચાયેલું છે)

બેઠકો          : 90

 

રાજ્ય           : હિમાચલ પ્રદેશ

વિધાનસભા  : સિમલા

બેઠકો          : 68

 

રાજ્ય           : ઝારખંડ

વિધાનસભા  : રાંચી

બેઠકો          : 81

 

રાજ્ય          :કર્ણાટક

વિધાનસભા  : બેંગલુરુ

બેઠકો          : 224

 

રાજ્ય            : મધ્યપ્રદેશ

વિધાનસભા  : ભોપાલ

બેઠકો          : 230


રાજ્ય            : કેરળ

વિધાનસભા  : તિરુવનંતપુરમ

બેઠકો          : 140

 

રાજ્ય           :  મહારાષ્ટ્ર

વિધાનસભા  : મુંબઈ

બેઠકો          : 288

 

રાજ્ય           : મણિપુર

વિધાનસભા  : ઇમ્ફાલ

બેઠકો          : 60

 

રાજ્ય           : મેઘાલય

વિધાનસભા  : શિલોંગ

બેઠકો          : 60

 

રાજ્ય           : નાગાલેન્ડ

વિધાનસભા  : કોહિમા

બેઠકો          : 60

 

રાજ્ય          : મિઝોરમ

વિધાનસભા  : આઇઝૌવલ

બેઠકો          : 40

 

રાજ્ય           : ઓડિશા

વિધાનસભા  : ભુવનેશ્વર

બેઠકો          : 147

 

રાજ્ય           : પંજાબ .

વિધાનસભા  : ચંદીગર્હ

બેઠકો          : 117


રાજ્ય          : રાજસ્થાન

વિધાનસભા  : જયપુર

બેઠકો          : 200

 

રાજ્ય          : સિક્કિમ

વિધાનસભા  : ગંગટોક

બેઠકો          : 32

 

રાજ્ય          : તમિલનાડુ

વિધાનસભા  : ચેન્નાઇ

બેઠકો          : 234

 

રાજ્ય          : તેલંગાણા

વિધાનસભા  : હૈદરાબાદ (2 જૂન, 2014 થી - આંધ્રપ્રદેશ સાથે શેર કરેલ)

બેઠકો          : 119

 

રાજ્ય          :  ત્રિપુરા

વિધાનસભા  : અગરતાલા

બેઠકો          : 60

 

રાજ્ય           : ઉત્તર પ્રદેશ

વિધાનસભા  : લખનઉ

બેઠકો          : 403

 

રાજ્ય          :  ઉત્તરાખંડ

વિધાનસભા  :  દહેરાદૂન

બેઠકો          : 70

 

રાજ્ય          :  પશ્ચિમ બંગાળ         

વિધાનસભા  :  કોલકાતા    

બેઠકો          : 294

 

રાજ્ય          :  આસામ 

વિધાનસભા  : ડિસપુર

બેઠકો          : 126

ભારત ના કેન્દ્રશાસિત પ્રદેશ


જમ્મુ કાશ્મીર અને લદાખ નો સમાવેશ કેન્દ્રશાસિત પ્રદેશ માં 6 ઓગસ્ટ 2019 માં કરવામાં આવ્યો હતો .
પ્રદેશ          : આંદામાન અને નિકોબાર ટાપુઓ 


પ્રદેશ            : ચંદીગર્હ

 

પ્રદેશ          : દાદર અને નગર હવેલી

 

પ્રદેશ          : દમણ અને દીવ


પ્રદેશ            :દિલ્હી


પ્રદેશ           : પુડ્ડુચેરી 

 

પ્રદેશ           :લક્ષદ્વીપ 

 

પ્રદેશ          :  જમ્મુ કાશ્મીર

    

Comments

Post a comment

Popular posts from this blog

ભુતિયા ગામ એક નિર્મળ ગામ

Chandrayaan 2 Mission Live Update | ચંદ્રયાન 2 મિશન લાઈવ અપડેટ

what proof required for driving license ? | ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કયા પુરાવા જરૂરી છે ?