ગુજરાત માં સતત બે વર્ષ ઓછા વરસાદ બાદ મેઘરાજા ની કૃપા

ગુજરાત માં વરસાદ ના કારણે  લીલા લહેર થઈ 


ગુજરાત માં સતત બે વર્ષ ઓછા વરસાદ ના કારણે ધણી મુશ્કેલી બાદ આ વર્ષે મેઘરાજા ના કારણે ઘણો વરસાદ થયો છે.ગુજરાત માં વસતા લોકો વરસાદ ના કારણે આનંદ અનુભવી રહ્યા છે.

 

 

ગુજરાત માં અત્યાર સુધી માં  98.52% વરસાદ પડી ગયો છે.હજી પણ ગુજરાત માં ઘની જગ્યાએ  મેઘરાજા વરસાદ વરસાવી રહ્યા છે. ગુજરાત માં વરસાદ 100% થાય એમાં કોઈ નવાઈ નહિ. ગુજરાત ના લગભગ બધા ડેમ ભરાય ગયા છે.આવતા બે વર્ષ સુધી ગુજરાત માં પાણી ની અછત નહિ રહે.

 

 

 થોડા દિવસ થી ગુજરાત માં વરસાદ પાછો પડી રહ્યો છે.ખાસ કરીને ઉત્તર ગુજરાત ,કચ્છ  અને સૌરાષ્ટ્રમાં ઘોધમાર વરસાદ પડી રહ્યો છે.અત્યાર સુધી માં  98.52% વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા બે ત્રણ દિવસ માં ભારે વરસાદ પડી શકે છે.

  


મુખ્ય ચાર શહેર માં પડેલો વરસાદ 

અમદાવાદ  : 22 ઇંચ 

વડોદરા       :  64 ઇંચ 

રાજકોટ      :  45 ઇંચ 

સૂરત           : 54 ઇંચ 

 

www.sahdevchauhan.com


 ક્યાં ઝોન માં કેટલો વરસાદ પડયો :કચ્છ : 119.19 ટકા 

દક્ષીણ ગુજરાત  :109.88 ટકા 

મધ્ય ગુજરાત : 95.43 ટકા 

સૌરાષ્ટ્ર : 86.62 ટકા 

ઉત્તર ગુજરાત : 80.01 ટકા 

 

આ વખતે કચ્છ માં 119 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાત ના 121 તાલૂકા માં 20 થી 40 ઇંચ વરસાદ પડ્યો છે. માત્ર ત્રણ જ તાલુકામાં  બે થી 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

 

Comments

Post a comment

Popular posts from this blog

ભુતિયા ગામ એક નિર્મળ ગામ

Chandrayaan 2 Mission Live Update | ચંદ્રયાન 2 મિશન લાઈવ અપડેટ

what proof required for driving license ? | ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કયા પુરાવા જરૂરી છે ?