Skip to main content

How to apply for scholarship on Digital Gujarat Website


If you are studying higher and you want to apply for scholarship if you are coming to OBC or ST / SC, you can apply on Digital Gujarat Website.

 

 

How can APPLY for Scholarship on Digital Gujarat Website?

  •     First you have to type Digital Gujarat Website in Google.

  •     Then you will see the first WEBSITE DIGITAL GUJARAT.

  •     CLICK it in and you will see LOGIN in the first PAGE.

     

     

  •     After you can login with your PHONE NUMBER or your GMAIL ACCOUNT.

  •     After LOGIN you will see a SCHOLARSHIP option on the right. 

     


  •     After crossing it you will see many different options of community.

  •     The community found in it.

  1.     SC

  2.     ST

  3.     OBC / SEBC

     

     

 

  •     Doing CLICK on their own community.

  •     Then you will see different SCHOLARSHIP options.

    
 
 

  •  If you want to APPLY for SCHOLARSHIP at your university then you need to CLICK on the option shown in this photo.

     

  •     It includes your full name, Aadhaar number, gender, hostel details, your number, etc.

  •     CLICK on the VERIFY option to check the Aadhaar number.

  •     Your name will be as per Aadhar card.

 

  •     The second STAGE will contain bank information.

  •     The information on this STAGE must be completed as per your bank information.

  •     You will need to VERIFY your bank account by entering the IFCS code.

  •     The third STAGE will contain information from your ACADEMIC.

  •     The fourth STAGE is to UPLOAD own DOCUMENT.

  •     Finally you have to UPLOAD your photo.

  •     After completing this information SUBMIT and CLICK ON PRINT OPTION and   the hard copy of generated form will be returned to COLLAGE or UNIVERSITY.

    

    DOCUMENTS

 

 

Document required for scholarship


  •    Cast certificate

  •    The first page of the passbook

  •    Receipt of existing fees

  •    Last year's marksheet

  •    Income certificate

  •    Leaving school certificate

  •    Bonafide of school or college

  •    ID card provided by your school or college or university

     

     

     ગુજરાતી ભાષા માં અનુવાદ 


તમેં ઊંચુ અભ્યાસ કરતા હોય અને તમે OBC  કે ST /SC  માં આવતા હોય તો તને scholarship માટે apply  કરવા માંગતા હોય તો ડિજિટલ ગુજરાત ( Digital Gujarat Website) માં તમે ફોર્મ ફરી શકો છો.



કેવી રીતે APPLY કરી શકીએ ?


  • સૌપ્રથમ તમે Digital Gujarat Website ગૂગલ માં TYPE કરો.

  • તેમાં તમે પહેલી જ WEBSITE DIGITAL GUJARAT જોવા મળશે.

  • તેમાં CLICK કરો અને તમને પહેલું PAGE માં તમને LOGIN જોવા મળશે.

     

     

  • તેમાં તેમે તમારા PHONE NUMBER અથવા તમારા GMAIL ACCOUNT  થી પણ લોગીન કરી શકો છો.

  •  LOGIN કર્યા બાદ તમને જમણી બાજુ એક SCHOLARSHIP નો ઓપ્શન જોવા 

    મળશે.

     

     

  • તેના પાર CLICK કર્યા બાદ તમને અલગ અલગ ઘણા જાતિ ના ઓપ્શન જોવા મળશે.

  • તેમાં જોવા મળતી જાતિઓ.

  • SC

  • ST

  • OBC /SEBC




  • પોતાની જાતિ પર CLICK કરવાનું.


  • ત્યારબાદ તમને અલગ અલગ SCHOLARSHIP ના ઓપ્શન જોવા મળશે.

     


  • જો તમે પોતાની યુનિવર્સિટી માં  SCHOLARSHIP માટે APPLY કરવા માંગો છો તો તમારે આ ફોટા માં દર્શાવેલા ઓપ્શન પર CLICK કરવાનું.

     

 


  • પહેલા STAGE માં તમારી પર્સનલ માહિતી હશે.


  • તેમાં તમારું પૂરું નામ ,આધાર નંબર ,જાતિ ,હોસ્ટેલ ની વિગત, તમારો નંબર , વગેરે માહિતી આવે છે.


  • તેમાં આધાર નંબર ચકાચવા માટે VERIFY ઓપ્શન પર CLICK કરો.


  • તમારું નામ આધાર કાર્ડ પ્રમાણે લખવાનું રહેશે.

 

  • બીજા STAGE માં બેંક ની માહિતી હશે.


  • તમારી બેંક ની માહતી પ્રમાણે આ STAGE ની માહિતી પૂર્ણ કરવાની રહેશે.


  • IFCS કોડ નાખીને  તમારે પોતાનું બેંક નું ખાતું VERIFY કરવાનું રહેશે.


  • ત્રીજા STAGE માં ACADEMIC ની માહિતી હશે.

  • ચોથા STAGE માં પોતાના DOCUMENT UPLOAD કરવાની રહેશે.


  • છેલ્લે તમાટે પોતાનો ફોટો UPLOAD કરવાનો રહેશે.

  • આ માહિતી પૂર્ણ કર્યા બાદ SUBMIT કરી તેમાં પ્રિન્ટ નો OPTION પર CLICK કરી તે ફોર્મ પોતાની COLLAGE કે UNIVERSITY દેવાનું રહેશે.

     

    DOCUMENTS 

     




તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ


  • જાતિ નો દાખલો

  • બેંક ની ચોપડી નું પહેલું પાનું

  • હાલની ફી ની રીશિપ

  • ગયા વર્ષ ની માર્કશીટ

  • આવક નો દાખલો

  • શાળા છોડ્યા નો દાખલો

  • સ્કૂલ કે કોલેજ નો બોનોફાઇટ

  • ID કાર્ડ તમારા શાળા કે કોલેજ કે યુનિવર્સિટી એ આપેલું હોય તે











 

Comments

  1. માહિતી તો સરસ છે, પણ દોસ્ત ગુજરાતના વતની તરીકે આપ ગુજરાતના અંગ્રેજી સ્પેલિંગમાં ભુલ કરો તે ઠીક ન લાગ્યું. આ કોમેંટ ધ્યાન દોરવા માટે જ કરી છે એટલે એપ્રુવ નહી કરો તો ચાલશે.

    આ પેજ પર કુલ 10 વખત ખોટો સ્પેલિંગ લખાયેલો છે, તો આપને વિનંતી છે કે સ્પેલિંગ સુધારી લેશો.

    જરુરી માહિતી અને જ્ઞાન પીરસતા રહેજો.

    ReplyDelete
    Replies

    1. મારી ભુલ હુ ત્યારે જ સુધારી લઈશ .
      આભાર તમારો આ ભુલ તરફ તમારુ ધ્યાન ગયું અને તમે મારું ધ્યાન તેં તરફ દોરવા બદલ.

      Delete

Post a Comment

Popular posts from this blog

ભુતિયા ગામ એક નિર્મળ ગામ

મારુ ગામ નિર્મળ ગામમારુ નામ સહદેવ ચૌહાણ છે . મારા ગામનું નામ ભુતિયા છે. તે ભાવનગર જીલ્લાના શિહોર તાલુકા માં આવેલું છે.મારા ગામમાં હિંદૂ-મુસ્લિમ બધા લોકો સાથે હલી મળીને રહે છે.બધા ભેગા મળીને ગામને આગળ લાવવા માટે હંમેશા કાર્યરત રહે છે. મારા ગામમાં રાજપૂત ,પટેલ , આહીર , ભરવાડ , કોળી , વણકર , રામાનંદી સાધુ ,લોહિયા ,દરજી વગેરે જ્ઞાતિ ધરાવતા લોકો રહે છે .જીતુભાઇ મકવાણા અમારા ગામના સરપંચ છે. અમારા ગામની વસ્તી 4000 આજુબાજુ છે . સ્વછતા અભિયાન :  અમારા ગામને નિર્મલ ગામનું પુરુસ્કાર( એવોર્ડ ) પણ મળેલ છે. ભુતિયા ગામમાં  સમયાંતરે સ્વચ્છતા અભિયાન કરવામાં આવે છે . ગામના બધા લોકો મળી ને આ અભિયાન માં સાથ આપે છે . શાળામાં ભણતા નાના નાના બાળકો અને શાળાના શિક્ષકો આ અભિયાન માં પોતાનો અમૂલ્ય સમય અને સેવા આપે છે .શિક્ષણ  : અમારા ગામની શાળા : 1)ભુતિયા કેન્દ્રવર્તી શાળા                                         2)ભુતિયા કન્યા શાળા 
 ગામમાં ધોરણ 1 થી 8 સુધીની સુવિધા છે. આગળ ના અભ્યાસ માટે રંઘોળા ,પીપરડી  અથવા સણોસરા જાય છે . આગળ નો અભ્યાસ કરવા માટે ભાવનગર જાય છે.


ભુતિયા ગામમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું રહ્યું છે .ભ…

Chandrayaan 2 Mission Live Update | ચંદ્રયાન 2 મિશન લાઈવ અપડેટ

ચંદ્રયાન 2 લાઇવ અપડેટચંદ્રયાન 2 ભ્રમણકક્ષાએ ચંદ્ર સપાટી પર લેન્ડર વિક્રમ સ્થિત કર્યું છે અને તેની પ્રથમ તસવીર ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ને આપી હતી, અવકાશ એજન્સીના વડા કે શિવાન એ કહ્યું . 

લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પર ઉતરાણથી 2.1 કિલોમીટર દૂર સંપર્ક ગુમાવ્યા પછી ભારતનું પ્રથમ મિશન એક આંશિક સફળતા હતું. લેન્ડર પ્રજ્ઞાન રોવર લઈ ગયા. એક દિવસ પેલા ચંદ્રના મિશનને  ઝટકો લાગ્યો હતો અને જ્યારે ચંદ્ર પર વિક્રમ ને સહેલાઈથી ઉતારવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. અવકાશ એજન્સીના વડા કે.શિવાન એ જણાવ્યું હતું કે સંપર્ક હજુ સ્થાપિત થયેલ છે. “અમને ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું સ્થાન મળ્યું છે અને ઓર્બિટરે લેન્ડરની થર્મલ ઇમેજ ક્લિક કરી છે. પરંતુ હજી સુધી કોઈ સંદેશ વ્યવહાર થઈ નથી. અમે સંદેશ વ્યવહાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, ” અવકાશ એજન્સીના વડા કહ્યું કે તે સખત ઉતરાણ કરતું હોવું જોઈએ, પરંતુ વિક્રમ મોડ્યુલને નુકસાન થયું હતું કે કેમ તે હજી સ્પષ્ટ નથી. ગઈકાલે આંચકો લાગ્યો હોવા છતાં, ઇસરોનું કહેવું છે કે ચંદ્રયાન 2 મિશન  90 થી 95 ટકા હાંસલ થયા છે અને તે લેન્ડર સાથે સંદેશ વ્યવહાર ખોટવા છતાં ચંદ્ર વિજ…

What is Artical 370 and 35-A in jammu and Kashmir before revoke and after revoke ?

What is Artical 370 and 35-A in jammu and Kashmir ? What is Artical 370?
Article 370 of the Indian constitution gave special status to the region of Jammu and Kashmir, allowing it to have a separate constitution, a state flag and autonomy over the internal administration of the state.
Before Artical 370 when It is in Jammu and kashmir
If A women from J&K married to a man from any other state of India (Mumbai, Delhi Etc) then that woman's citizenship will be terminated. But if they get married to someone of Pakistan then he will get J&K citizenship.
While the permanent living people of J&K lose all special privileges including the right to own property and hold state government jobs, the revoking of Article 370 ends the age-old discrimination against women who chose to marry outsiders.
 IN Jammu & Kashmir RTI is  not applicable.
After Artical 370 when It is revoke from Jammu and kashmir Jammu & Kashmir people have now India citizenship. Now Jammu & Kashmir comes …