How Dengue is spread and What Tips to Prevent Dengue disease ? | ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે અને ડેન્ગ્યુના રોગને રોકવા માટે કયા ઉપાયો છે?


How is dengue spread and what are the tips to prevent dengue disease?The first The scientist named Al Jabbarti has reported in 1779. Dengue fever was found in 1812 in the india.

This fever can occur in both male and female species, with the female being more prevalent in the breed. This fever is most common in children aged 6 to 8 years.

The fever usually starts from the end of September and lasts until the end of March.Types of Dengue Disease


 •     Classical dengue fever
 •     Dengue Hemorrhagic Fever (DHF)
 •     Dengue Shock Syndrome (DSS)

Warning signs in dengue


 •      Abdominal pain
 •       Bleeding from the nose
 •       Rise of the spots
 •       There is dizziness
 •       Blurred vision
 •       Symptoms of fever begin 3 to 5 days after the virus is introduced into the body by Aedes mosquitoes. Fever comes with a sudden cold.
 •       Severe headaches, severe eye pain, waist pains, severe pains in each joints and muscles. This is why another name for this fever is 'Bone Bone Fever', a fever that breaks bones, in many cases 'rashis' on the body.
 •       The neck starts from the face and spreads throughout the body. The fever is not dry in the nose, eyes, or throat, so it is dry.

 

 Dengue hemorrhagic fever


 • Blood clots in the body, vomiting, vomiting of blood, diarrhea, bleeding from teeth, gum disease can be fatal if timely diagnosis and timely treatment of dengue hemorrhagic fever.
 • Information about mosquitoes that spread Dengue fever.
 •     Dengue fever is spread by Aedes aegypti of the Aedes group and 'Aedes aplopictus'.
 •      These mosquitoes are spread all over the world.
 •      Female mosquitoes always bite for their own food, Male mosquitoes have weed leaves, flower juice
 •      The Aedes female sits parallel to the ground.
 •      The process of laying eggs on a female is called an 'ovi potion'.
 •      Aedes aegypti lays eggs on the female bottom.

Treatment


 •     There is no specific drug for dengue fever. 
 •     The patient is given relief medication. The fever becomes normal within 3-5 days.
 •     The fever should provide complete comfort, a nutritious gourmet diet, lemonade, liquid nourishment.
 •     Fruits of any kind can also be given.
 •     Special care should be taken to inform the doctor immediately if the patient feels dizzy, feels unwell, has severe abdominal pain, and hands and feet become cold.

How can we use the neem?    You can also use neem leaves to prevent dengue. Neem leaves increase immunity. Lyme has been used in Ayurveda for the treatment of many diseases for centuries. Almost every part of the citrus has many medicinal benefits.

    Nimbin and Nimbidin are chemicals in the leaves of the tomato that have a microbial, anti-psoriatic and anti-inflammatory effect. Drinking the water of neem leaf two to three times a day raises blood platelets.

    Drinking citrus juice with papaya leaf juice is a great remedy for treating dengue.

    Chewing neem leaves daily increases immunity, cleanses blood, and drains toxins from the body.

    Citrus Oil Citrus oil is a great way to relieve mosquitoes. Doing it does not make you dengue mosquito bites.

    The prevention of citrus leaf smoke is always better than cure. A good way to protect against mosquitoes is to prevent dengue. The dried leaves of neem can be used to relieve mosquitoes.


Other remedies


 •     Do not drink cold water and do not drink stale food.
 •     Wherever possible use turmeric, ginger, asafoetida.
 •     Do not eat leafy vegetables, cauliflower.
 •     Eat light foods, which can be easily digested.
 •     Take a full nap, drink plenty of water and boil water and keep drinking.
 •     Do not eat pepper spice and fried foods, eat less than hunger.
 •     Drink plenty of water. Drink plenty of butter, coconut water, lemonade, etc.

How to Avoid Dengue ?

 • There is only one way to prevent dengue. Do not allow the Aedes mosquito to be born.

Remedies for mosquitoes not born


 •      Do not allow water to accumulate around the house or office, fill the pit with soil, clean the blocked sewer.
 •     If it is not possible to prevent the accumulation of water, add petrol or kerosene oil to it.
 •     Do not keep broken boxes, tires, utensils, bottles, etc. at home. If kept, keep it tied.
 •      Dengue mosquitoes live in clean water, so keep the water tank well closed.
 •     If possible, prevent mosquitoes from entering the house by placing a net on windows and doors.
 •     Use mosquito repellent creams, sprays, mats, coils, etc. to keep and kill mosquitoes.ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે અને ડેન્ગ્યુના રોગને રોકવા માટે કયા ઉપાયો છે?

સૌથી પ્રથમ ઇ.સ. ૧૭૭૯માં કરોમાં અલ જબારટી નામના વૈજ્ઞાનિકે નોંધ કરેલ છે. દેશમાં ૧૮૧૨માં ડેંગ્યુ તાવ જોવા મળેલ. ડેગ્યુ વાયરસ-વીનરમાંથી એડીસ ગ્રુપ મચ્છર દ્વારા મનુષ્ય્માં ફેલાય છે. આ તાવ પુરૂષ અને સ્ત્રી બંને જાતીમાં થઇ શકે છે જેમાં સ્ત્રી જાતીમાં વધારે જોવા મળે છે. આ તાવ ૪ થી ૧૨ વર્ષની ઉમરના બાળકોમાં વધારે જોવા મળે છે.


આ તાવ સમાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાના અંતથી શરૂ થાય છે અને લગભગ માર્ચ મહિનાના અંત સુધી રહે છે.

ડેન્ગ્યુ રોગના પ્રકારો 

 • ક્લાસિકલ ડેન્ગ્યુ તાવ

 • ડેન્ગ્યુ હેમોરહેજિક ફિવર (DHF)

 • ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ (DSS)


ડેન્ગ્યુમાં ચેતવણી આપવાના સંકેત

 •  પેટમાં દુખાવો

 •   નાકમાંથી રક્તસ્ત્રાવ

 •   ફોલ્લીઓ ઉદય

 •   ચક્કર આવે છે

 •   અસ્પષ્ટ દ્રષ્ટિ

 •   એડીસ મચ્છર દ્વારા શરીરમાં વાયરસ દાખલ થયા પછી ૪ થી ૬ દિવસ બાદ તાવના ચિન્હો શરૂ થાય છે. એકાએક ઠંડી સાથે તાવ આવે છે.

 •   સખત માથાનો દુઃખાવો, આંખમાં  સખત દુઃખાવો, કમરનો દુઃખાવો, દરેક સાંધા-સ્નાયુઓમાં સખત દુઃખાવો. આ માટે જ આ તાવનું બીજુ નામ છે ‘બ્રેન બોન ફીવર' હાડકા ભાંગી નાંખે તેવો તાવ, ઘણાં કેસમાં શરીર પર ‘રેશીસ' એટલે કે ચાઠા જોવા મળે છે.

 •   ગરદન, ચહેરા પરથી શરૂ થઇ આખા શરીરમાં ફેલાય છે. તાવમાં નાકમાં, આંખમા કે ગળામાંથી પાણી આવતું નથી એટલે સુકા હોય છે.

ડેંગ્યુ હેમરેજીક ફીવર

શરીરમાં લોહીના ચાંભા પડે છે, નસ્કોંરી ફુટે છે, લોહીની ઉલ્ટી થાય છે, ઝાડામાં લોહી આવે છે, દાંત-પેઢામાંથી લોહી આવે છે, ડેંગ્યુ હેમરેજીક તાવનું જો સમયસર નિદાન અને સમયસર સારવાર કરવામાં આવે તો જીવલેણ બને છે.

ડેંગ્યુૂ તાવનો ફેલાવો કરતા મચ્છુર વિશે માહિતી


 • ડેંગ્યુલ તાવ એડીસ ગ્રુપના એડીસ એજીપ્તી અને ‘એડીસ આબ્લોીપીકટસ'થી ફેલાય છે.

 •  આ મચ્છુરો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે.

 •  માદા મચ્છર જ હંમેશા પોતાના ખોરાક માટે કરડે છે, નર મચ્છ રનો ખોરક પાંદડા, ફૂલનો રસ છે.

 •  એડીસ માદા જમીન પર સમાંતરે બેસે છે, જ્યારે એનોફીલીસ માદા (જેનાથી મેલેરીયા ફેલાય છે) તે જમીન સાથે ૫૦ થી ૯૦નો ખૂણાની જેમ બેસે છે.

 •  માદાના ઇંડા મુકવાથી પ્રક્રિયાને ‘ઓવી પોમીશન' કહેવામાં આવે છે.

 •  એડીસ એજીપ્તી માદા નીચેની જગ્યા પર ઇંડા મૂકે છે.

   

સારવાર

 • ડેંગ્યુી તાવની કોઇ સ્પેાસીફીક દવા જ નથી. 


 • દર્દીને રાહત રહે તેવી દવા આપવામાં આવે છે. આ તાવ ૫ થી ૭ દિવસમાં નોર્મલ થઇ જાય છે.

 • આ તાવમાં સંપૂર્ણ આરામ, પૌષ્ટીવક પોચો ખોરાક, લીંબુનું સરબત, પ્રવાહી પુષ્કૂર આપવું જોઇએ.

 • કોઇપણ પ્રકારના ફળો પણ આપી શકાય.

 • ખાસ ધ્યારન રાખવાનું કે દર્દીને જો ચક્કર આવવા લાગે, બેચેની અનુભવે, પેટમાં સખત દુઃખાવો થાય, હાથ પગ ઠંડા પડવા લાગે તો તાત્કાંલિક ડોકટરને જાણ કરવી.


લીમડા નો ઉપયોગ કેવી રીતે કરી શકીએ 


 • ડેંગ્યુથી બચવા  લિમડાનાં પાંદડાઓનો પણ ઉપયોગ કરી શકો છો. લિમડાનાં પાંદડાઓ ઇમ્યુનિટી વધારે છે. આયુર્વેદનમાં લિમડાનો ઉપયોગ સદીઓથી ઘણા રોગોનાં ઇલાજમાં કરવામાં આવી રહ્યો છે. લિમડાનાં લગભગ દરેક ભાગમાં ઘણા ઔષધીય લાભો છે.

 • નિમ્બિન અને નિમ્બીડિન લિમડાનાં પાંદડાઓમાં રહેલા કેમિકલ્સ છે કે જેની માઇક્રોબિયલ, એંટી-પ્યોરેટિક અને એંટી-ઇમ્ફ્લેમૅટરી અસર પડે છે. દિવસમાં બેથી ત્રણ વાર લિમડાનાં પાનનું પાણી પીવાથી બ્લડ પ્લેટલેટ્સ વધે છે.

 • લિમડાનાં પાંતડાઓનો રસ પપૈયાનાં પાંદડાઓનાં રસ સાથે મેળવી પીવું ડેંગ્યુનાં ઇલાજ માટે ખૂબ શ્રેષ્ઠ ઉપાય છે.

 • દરરોજ લિમડાનાં પાંદડા ચાવવાથી ઇમ્યુનિટી વધે છે, લોહી સાફ થાય છે અને બૉડીમાંથી ટૉક્સિન નિકળે છે.

 • લિમડાનું તેલ લિમડાનું તેલ મચ્છરોમાંથી રાહત પામવાનો બહેતર ઉપાય છે. તેને લગાવવાથી આપને ડેંગ્યુ મચ્છર કરડતા નથી.

 • લિમડાનાં પાંદડાનો ધુમાડો નિવારણ હમેશા ઇલાજ કરતા શ્રેષ્ઠ છે. ડેંગ્યુને રોકવા માટે મચ્છરોથી બચાવ કરવાનો સારો ઉપાય છે. મચ્છરોથી રાહત પામવા માટે લિમડાનાં સૂકા પાંદડાઓને બાળી ઉપયોગ કરી શકાય છે.

અન્ય ઉપાયો 


 • ઠંડુ પાણી પીશો નહીં અને વાસી ખોરાક ન લો.

 • શક્ય હોય ત્યાં હળદર,  આદુ, હીંગનો ઉપયોગ કરો.

 • પાંદડાવાળા શાકભાજી, ફૂલકોબી ખાશો નહીં.

 • હળવો ખોરાક લેવો ,જે સરળતાથી પચાવી શકાય છે.

 • સંપૂર્ણ નિંદ્રા લો, પુષ્કળ પાણી પીવો અને પાણી ઉકાળી ને પીવાનું રાખવું.

 • મરી મસાલા અને તળેલું ખોરાક ન ખાવું, ભૂખ કરતાં ઓછું ખાવું.

 • પુષ્કળ પાણી પીવું. પુષ્કળ છાશ, નાળિયેર પાણી, લીંબુ પાણી વગેરે પીવો.

 •  

ડેન્ગ્યુથી કેવી રીતે બચવું


ડેન્ગ્યુથી બચવા માટેના એક જ માર્ગ છે. એડીસ મચ્છરનો જન્મ ન થવા દેવો .મચ્છરોનો જન્મ ન થાય તે માટેના ઉપાયો

 •  ઘર અથવા ઓફિસની આસપાસ પાણી એકઠું થવા ન દેવું , ખાડાને માટીથી ભરો, અવરોધિત ગટર સાફ કરો.

 • જો પાણીનું એકઠું અટકાવવું શક્ય ન હોય તો તેમાં પેટ્રોલ અથવા કેરોસીન તેલ નાંખો.

 • તૂટેલા બોક્સ , ટાયર, વાસણો, બોટલ વગેરે ઘરમાં રાખશો નહીં. જો રાખવામાં આવે તો તેને બાંધી રાખો.

 •  ડેન્ગ્યુના મચ્છરો સ્વચ્છ પાણીમાં રહે છે, તેથી પાણીની ટાંકી સારી રીતે બંધ રાખો.

 • જો શક્ય હોય તો, વિંડોઝ અને દરવાજા પર બારીક જાળી મૂકીને મચ્છરોને ઘરમાં પ્રવેશતા અટકાવો.

 • મચ્છરોને દૂર રાખવા અને મારી નાખવા માટે મચ્છર નિવારક ક્રિમ, સ્પ્રે, સાદડીઓ, કોઇલ વગેરેનો ઉપયોગ કરો.

 અઠવાડિયામાં એકવાર ઘરની અંદરની બધી જગ્યાએ મચ્છર ભગાડનાર છંટકાવ કરવો. આ દવાને ફોટો-ફ્રેમ્સ, કર્ટેન્સ, કેલેન્ડર વગેરેની પાછળ અને સ્ટોર-રૂમ અને ઘરના બધા ખૂણામાં છાંટવી. દવા છંટકાવ કરતી વખતે, તમારા મોં અને નાક પર ચોક્કસપણે કપડા બાંધી દેવું .


Comments

Popular posts from this blog

ભુતિયા ગામ એક નિર્મળ ગામ

Chandrayaan 2 Mission Live Update | ચંદ્રયાન 2 મિશન લાઈવ અપડેટ

what proof required for driving license ? | ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કયા પુરાવા જરૂરી છે ?